અનોખી યાત્રા

આ અનુભવની યાત્રા છે અનોખી,

જેમા થશે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરા અને કુદરતના દર્શન.

આ યાત્રાનો ખલાસી બની દરિયા સમાન અનુભવને પોતાના સમાવી લઉ,

ક્યારેક લાગણીના મોજામાં, તો ક્યારેક શાંત બની તેની ગહેરાઈમાં ખોવાઇ જાઉ.

પ્રકૃતિ છે તો પ્રગતિ છે,

દુનિયાની અનમોલ સંપત્તિ છે.

જન જીવોના  માતૃત્વનું દાઈત્વ તું છે,

તારા વિના અમારુ અસ્તિત્વ શું છે.

અનવિલીંગ અનસીન પ્લેસિસનું પ્રથમ ચરણ છે તું,

તારા આશિર્વાદ લઈ સફરની શરુઆત કરુ હું.

ગોવિંદકાકા ધરની સફર, મારા માટે સંસ્કારની નગરી સમાન થઈ ગઈ.

તેમના વિચારો અને વર્તનમાથી સૃહદભાવની અનમોલ ભેટ મળી ગઈ.

શાલિની મેમ, પ્રિતી મેમ આના નમિત્ત  બન્યા,

તે બદલ આમારો આભાર અને પૈસાનું મૂલ્ય પણ ઓછુ છે.

Leave a Reply