ઉત્સાહ અને ઉમંગ નો અનેરો સંગમ એટલે “Life Class”

Fountainhead School માં દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ નો પ્રયાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી, શિક્ષકો અને સપોર્ટ સ્ટાફ એ દરેકને પોતાની આગવી પ્રતિભાને અને લાગણીઓને વ્યક્ત કરવા માટે અવસર આપવામાં આવે છે. Support staff માટે Art & Skill અને Fitness માટે Life class આયોજિત કરાયા. 

Batch 2023-24 Life class માં સપોર્ટ સ્ટાફ માટે વિભિન્ન કલા સાથે સંકળાયેલ વકર્શોપ આયોજિત કરવામાં આવ્યા જ્યાં તેમણે – મેડિટેશન, Life skills રમતો, કલાત્મક વસ્તુ, Mandala & Macramé art, લિંપણ કલા, ભરત-ગુંથણ, જ્વેલરી બનાવવી વગેરે શીખ્યા સાથે-સાથે Kinjal Patel અતિથિ પાસેથી નવી કલા પણ શીખ્યા. પદમડુંગરી નેચર કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું જ્યાં તેમને બાળક બની વન પ્રવાસ, ટ્રેકિંગ અને પારંપરિક આદિવાસી જમણ નો આનંદ માંણ્યો.

વકર્શોપ ના અંતે તેમને ‘Unchai’ અને ‘Hellaro’ ફિલ્મ પણ જોઈ. અને જીવનમાં આવેલ મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો એ જાણ્યું. Feedback માં સપોર્ટ સ્ટાફે પોતાના વ્યક્તિત્વને ઘડવાનો અવસર આપવા માટે Mariyam Baxamusa, Ankita Diwekar – Kabra આભાર વ્યક્ત કર્યો

Leave a Reply