Critical Thinking
ફાઉન્ટેનહેડ શાળાની કાર્યશાળામાંથી જીવનની સાતત્યતા માટેની પરિપક્વતા મળી ગઈ,
જીવનના બધા પહેલુઓને જટિલ વિચારશૈલીથી વિચારવાની એક સૂઝ મળી,
વિચારને પણ એક વાર વિવચારવું પડે એવી એક સોચ મળી ગઈ,
ઘણા પૂર્વગ્રહો (Biases) ના વમળોને સમજવાની અદ્ભૂત તક મળી ગઈ,
જટિલ વિચારથી (Biases) ના “ખાડાને”(potholes) ઓળખવાની કળા મળી ગઈ.