CRITICAL THINKING

શરૂના બે દિવસ નો અનુભવ ખૂબ જ સરસ અને રોમાંચક રહ્યો હતો. બંને દિવસ ની સરુવાત ખુબજ સરસ પ્રવૃત્તિ થી કરવા માં આવી હતી. આ બને દિવસ માં, જીવન માં આપણા રોજિંદા વિચારો અને મુદ્દાઓ નો ખૂબજ સ્પષ્ટ અને સંક્ષિપ્ત રીતે, સરળતાથી કેવી રીતે સંચાર કરવો જોઈએ તે શીખવા અને જાણવા મળ્યું.

Leave a Reply