ભૈ માણસ છે
ભૈ માણસ છે
(પેહલી બે પંક્તિ શ્રી જયંત પાઠક ઘ્વારા રચિત)
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે
વાંચી વાંચી ભણી શકે ભૈ માણસ છે
ભણી ભણી ને પૂછી શકે ભૈ માણસ છે
પૂછતાં પૂછતાં શીખી શકે ભૈ માણસ છે
વાત કરી ને લડી શકે ભૈ માણસ છે
મંતવ્યો વ્યકત કરી શકે ભૈ માણસ છે
સવાલ પૂછતા દુનિયા બદલે ભૈ માણસ છે
પૂર્વગ્રહ ને જાણી શકે ભૈ માણસ છે
જાણી એને સમજી શકે ભૈ માણસ છે
સમજી એને બદલી શકે ભૈ માણસ છે
સમજાવી-બદલાવી શકે ભૈ માણસ છે
– જુહી
Agree with juhi ma’am. At times we are not doing research work or not thinking critically or asking questions why we are doing this. Especially making some decisions in our life , we have some paradigms, thoughts or biases in our mind which are blocking us from making the right decisions. But when we are thinking critically we are looking at situations from different perspectives and then taking the decisions accordingly.
The poem is so relatable! I love how it subtly describes our journey of life classes in just a few lines. How to unlearn and learn; how to express, when to express; when to ask, what to ask, how to ask; putting forth your point but in the right way! How these few days a year have helped us evolve!