AI Beta – Life class 2026-27

કાર્યની પ્રવાહને સરલતાથી કરવાની pace આપી.

AI જગતમાં ચાલતાંની space આપી. 

CRAFT થી કાર્યક્ષમતાને વેગ આપી.

જડતાંને છોડી AI સાથે flexible થવાની દિશા આપી.

AI ને વિચારતા કરો તેવી પહેલી વાર સોચ આપી.