Today’s AI Life Class 🤖✨

આજની AI Life Class માં મેં Field Trip Events માટે AI અને automation નો practical ઉપયોગ શીખ્યો. મેં event details, notifications, emails, sample letters, location, calendar અને Google Sheets જેવી ઘણી વસ્તુઓ AI દ્વારા manage કરવાનું શીખ્યું.

આજે મને સમજાયું કે AI ની મદદથી repetitive કામ સરળતાથી અને automatically કરી શકાય છે. Overall, આજનો class મારા માટે ખૂબ જ interesting અને નવી learning experience રહ્યો. 🚀